contact@nncgreen.org
+91 9925 560 199


જામનગર સ્થાપના દિવસ નિમિતે મારું જામનગર વિષય ઉપર ચિત્ર સ્પર્ધા

Booking Details

  • 1. A-3 સાઇઝ ના પેપર પર જામનગર વિષય પર ચિત્ર ઘરે થી drawing કરીને લાવવાનું રહેશે.
  • 2. કેનવાસ કે પ્લાય બોર્ડ કે અન્ય પર કરેલું drawing સ્વીકારવામાં નહિ આવે.
  • 3. કોઈ પણ કલરના માધ્યમ જેવા કે પેન્સિલ, પેસ્ટલ, પોસ્ટર કલર, વોટર કલર વગેરે માં ચિત્ર બનાવવાનું રહેશે.
  • 4. Drawing paper ને ફરજિયાત mounting કરીને આપવું.
  • 5. પ્રદર્શન દરમ્યાન દરેકે હાજર રહેવું તેમજ પૂર્ણ થયે પોતાની કલાકૃતિ પરત લઇ જવાની તેઓની જવાબદારી રહેશે.
  • 6. આ સ્પર્ધા નથી પ્રદર્શન છે.
  • 7. પ્રવેશ ફી રૂ.25/= રાખેલ છે.જે ઑનલાઇન ટ્રાન્સફર કરવાની રહેશે.
  • 8. ફોર્મમાં ટ્રાન્જેકશન નંબર ફરજિયત પણે લખવાનો રહેશે.
  • 9. શ્રેષ્ટ કલાકારોને જા.મ.પાનાં અધિકારીઓ નાં વરદ હસ્ત સન્માનિત કરવામાં આવશે.
  • 10.આ પ્રદર્શનમાં 15વર્ષથી ઉપરના વ્યક્તિઓ જ ભાગ લઈ શકશે