contact@nncgreen.org
+91 9925 560 199


Kuva Ththa Bor Reacharge Kamgiri

નવાનગર નેચર કલબની પર્યાવરણ સંરક્ષણ તથા જળ સંચયની (કુવા તથા બોર રિચાર્જ) પ્રશંસનીય કામગીરી બદલ લાયન કલબ મેઈન દ્વારા સંસ્થાનું સન્માન કરવામાં આવ્યું હતું.

સંસ્થા વતી સન્માન સ્વીકારતા શ્રી હિમાંશુ જાની તથા કિસન દત્તાની