contact@nncgreen.org
+91 9033 668 562


Environment Day

આજે વિશ્વ પર્યાવરણ દિવસ પ્રસંગે જામનગર ના અલગ અલગ વિસ્તારો માં વૃક્ષા રોપણ કરવા નો અવસર પ્રાપ્ત થયો, વિસ્તાર ના આગેવાનો એ છોડ ઉછેરી પાણી પાવા ની જવાબદારી સ્વીકારી ઋણી છું, એ તમામ પર્યાવરણ પ્રેમી ઓની..., વૃક્ષા રોપણ માં સાંસદ બેન શ્રી પૂનમબેન, ધારાસભ્ય હકુભા ભાઈ અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ, નવાનગર નેચર કલબ નો સહકાર સાંપડ્યો..' છોડ માં રણછોડ '