contact@nncgreen.org
+91 9033 668 562


World No Tobaco Day

આજે વિશ્વ તમાકુ નિષેધ દિવસ જામનગર મહાનગરપાલિકા દ્વારા જન જાગૃતિ રેલી, મેયર પ્રતિભાબેન કનખરા , ડે. મેયર ભરત ભાઈ મેહતા, આરોગ્ય સમિતિ ના અધ્યક્ષા ડિમ્પલ રાવલ, સ્થાયી સમિતિ ના ચેરમેન કમલાસિંહ રાજપૂત, કમિશ્નર બારડ સાહેબ રેલી ને પ્રસ્થાન કરાવેલ .